રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું….

Banaskantha

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા

રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે….

નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે….

ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ….

વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ….

લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ કરી શકશે ફટાકડા…..

જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *