ઈકબાલગઢ હાઇવે પર ઘટના ઘટી….

Banaskantha

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા

અજાણ્યા વાહન ચાલકે લીધા અગિયાર પશુઓને અડફેટે ૭ પશુઓ ના મોત ….

૧૧ જેટલા પશુઓ રોડ પરથી પસાર થઈ રહયા હતા. તે દરમિયાન ઈકબાલગઢ દર્શન હોટલ ની બાજુમાં અજાણ્યા વાહનની ટકકરે ૭ પશુઓના મોત ….

૭ પશુઓના મોત થતા લોકોમાં દોડધામ મચી….

અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *