માંગરોળ હવામાં ફાયરિંગ કરવાના ત્રીજા આરોપીની પોલીસે કરી ધડપકડ .

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

માંગરોળમાં ગત તારીખ 12/10 ના રોજ રાત્રીના સમયે માંગરોળ ખાતે અજાણ્યા ઈસમો દ્વારા હવામાં ફાયરીંગ કરવા બાબતે માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો , જેમાં ત્રીજા આરોપીને પણ પોલીસ દ્વારા દબોચી લીધો..
અગાઉ દાખલ થયેલા આ ફાયરીંગ પ્રકરણના ગુનામાં માંગરોળ પોલીસને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રાવીતેજા વાસમશેટ્ટીની સૂચના અને dysp માંગરોળ પુરોહિતના માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ તથા પી.એસ.આઈ. બી.કે. ચાવડા એ બે આરોપી તેમજ ગુનાંમાં વપરાયેલ 2 મોટર સાઈકલ અને એક દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરી હતી.. અને આજે ત્રીજા આરોપીને પકડી બીજી એક પિસ્તોલ કબ્જે કરી છે.અગાઉ ના બે આરોપીઓ 2 દિવસના રિમાન્ડ લીધા હતા.ત્યારબાદ તેમને હજુ સુધી જામીન મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *