અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે ફ્રી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

Amreli

રિપોર્ટર :ભુપત સાંખટ અમરેલી

સ્વ.ઓધવજી ભાઈ રામજી ભાઈ સોલંકી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અભિયાન સેવા ટ્રસ્ટ જાફરાબાદ આયોજિત ફ્રી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાથે અમરેલીના ભામાશા અને પનોતા પુત્ર વસંતભાઈ હરિભાઈ ગજેરાનું ખાસ સન્માન કરવામાં આવ્યું,.
હદયની તપાસ, હદય વાલવની તકલીફ,હદય પહોળું થવું,એનજીઓગ્રોફિ,વારસાગત બીમારી,હદયની નળીયોમાં બ્લોકેજ હોય,હદયના અનિયમિત ધબકારા,છાતીમાં દુખાવો અથવા ભૂતકાળમાં હદય રોગનો હુમલો આવ્યો હોય,પેસમેકર કરાવેલ હોય છતાં તકલીફ રહેતી હોય,ઘુટણ તથા થાપાના સાંધાના ઘસારા, ઘૂંટણ તથા થાપા ના સાધા બદલવાના ઓપરેશન,ફેકશેર,કમરની નસ દબાવવી, કાનના,આખના,ગળુંના, દાતના,વગેરે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
સાંતાબેન મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલી, જિલ્લા એન.સી.ડી.સેલ.તેમજ રાજકોટની પ્રતિશિહત એચસીજી હોસ્પિટલના નિષ્ણાત ડોકટરની ટીમ તેમજ નગરપાલિકા જાફરાબાદ તેમજ સી.એચ.સી.જાફરાબાદ ડોકટરની ટીમ હાજર રહીને સર્વ નિદાન કેમ્પમાં સેવા આપી હતી.
ડોકટર પ્રદીપ બારીયા,વિજય વાળા,પૂર્વેશ ભટ્ટ,દિપાલી મકવાણા,જીગર પટેલ,દેવ્યાંચી સાની,હિમ પરીખ, વૈચાલી કથીરીયા,મેહુલ ભડેરી, જય સાનેપરા,મયુર મળીયા, જનમેશ દવે,કૌશલ રૂડાની,અન્ય ડોકટર હાજરી આપી હતી.\
તેમજ નારણ ભાઈ કાશડીયા,કૌશિક ભાઈ વેકરીયા,હીરા ભાઈ સોલંકી, કોમલ બેન બારીયા,ચેતન ભાઈ શિયાળ,જેન્તી લાલ ભીમાણી, કરણ ભાઈ બારીયા, નાજ ભાઈ બાભનીયા,ભગુભાઈ જી.સોલંકી,યુશુફ ભાઈ દરબાન,હર્ષદભાઈ મહેતા,મનહર ભાઈ બારીયા,પીન્ટુ ભાઈ ધાનાણી, ચજીર ભાઈ ખૂટે,સચિન ભાઈ ચૌહાણ,અભિવાન ટ્રસ્ટ ના પ્રમુખ રફીક ભાઈ ચૌહાણ. તમામે હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *