રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા પી.એસ.આઈ શ્રીમતી પી.ડી.ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા ઇલોલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 કરોડ જનતાને કોવિડ વેકસીનેસન આપી..
મેળવેલ વૈશ્વિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ઇલોલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર મીનાઝબેન ઝાંખ વાલા તેમજ સ્ટાફ ને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું
સ્ટાફ દ્વારા રંગોળી બનાવી કોરોના વેક્સીનની થીમ બનાવવામાં આવી હતી.