રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માહીઉર લબી નાં પહેલા ચાંદે ઇડર શહેરમાં મન્સૂરી મઝીદ ટાવર રોડ ભૂતિયા પુલ મોટા કસબા પાંચ હાટડીયા અને મદની સોસાયટી તથા મુસ્લિમ બિરાદરોનાં ધરે ધરે ગલી મહોલ્લાઓ રોષનીથી જગમગી ઉઠ્યા હતા..
ઇદે મિલાદ પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી..
મુસ્લિમ ધર્મનાં પવિત્ર પર્વ પર મુસ્લિમ બિરાદરોએ વાયજ અને જમણવાર જેવા અલગ અલગ કાર્યકમો યોજી વર્ષમાં એક વાર આવતી ઇદે મિલાદ પર્વ ની કોરોના ગાઈડ લાઈન મૂજબ સાદગી પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી.