ગીર સોમનાથ: દીવ નિર્મલા માતા સ્કૂલ દ્વારા મીડ ડે મીલની કીટ વાલીઓને આપવામાં આવી Gir - Somnath May 17, 2020May 17, 2020 admin97Leave a Comment on ગીર સોમનાથ: દીવ નિર્મલા માતા સ્કૂલ દ્વારા મીડ ડે મીલની કીટ વાલીઓને આપવામાં આવીરિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊનાદીવ નિર્મલા માતા હાઈસ્કૂલ દ્વારા મીડ ડે મીલની કીટ વિદ્યાર્થીઓના વાલીઓને આપવામાં આવી આ પહેલા પણ એકાદ માસ પહેલા કીટ અપાયેલ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.