રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગરુડેશ્વર તાલુકા દ્વારા બજારમાં તેમજ વિવિધ સોસાયટીઓમા માસ્ક તથા સૅનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યું જેને લઇને ગામ લોકોમાં ખુશીની લહેર વ્યાપી આ કાર્યક્રમમાં યુવા મોરચાના અજય ભાઈ તડવી,અજીતસિંહ ગોહિલ,જીતેશ ભાઈ,નાનુભાઈ તડવી,શૈલેષ ભાઈ તડવી સાથે અન્ય કાર્યકરો જોડાયા હતા અને સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના ઉદ્દેશને સાકાર કર્યો હતો તથા જનતાને લોકડાઉંન પાલન કરવા માટે અપીલ કરી હતી.