રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીત ના પ્રતિક રુપે ઉજવવામાં આવતા દશેરા મહાપર્વના દિવસે શસ્ત્ર પુજાનુ વિશેષ મહત્વ છે. ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ દશેરા મહાપર્વ નિમિતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શ્રીભવાની માતાજી ના મંદિરના સાંનિધ્યમાં જાહેર શસ્ત્ર પુજનનુ આયોજન કરવામા આવ્યુ હતું.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામા કાર્યકરો હાજર રહ્યા હતા.