રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..
લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપે
ખૂબ મહેનત કરી હતી.
