રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર ખાતે તાલુકા ભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા શસ્ત્ર પૂજા શાસ્ત્રક વિધિ દ્વારા ક્ષત્રિય સમાજને સોભાવતી તરવાલ સહિતના હથિયાર ની વિધિવત પૂજન કરી રેલી સ્વરૂપે માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર થી ઢોલ બેન્ડ ના તાલ સાથે વાજતે ગાજતે લીમડા ચોક ખાતે આવતા વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા ક્ષત્રિય સમાજના પ્રમુખ ઉપપ્રમુખ અને રિબળા વાળા અનુરૂથસિંહ જાડેજા બાપુનું અને મામા સરકારનું ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ આ રેલી માંગરોળ રામદેવપીર મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી.