રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ થોડા દિવસ પહેલા રાત્રીના સમયે માંગરોળ હવામાં ફાયરિંગ કરી દેહસ્ત ફેલાવવા અને શાંતિ દોહળવા નો હીન પ્રયાસ કરનાર ચાર સામે ફરિયાદ માંગરોળ પોલીસમાં દાખલ થઇ હતી. જેમના બે ઇસમોને એક મોટર સાયકલ સાથે માંગરોળ પોલિસે ગણતરીના દિવસો માંજ સુરેન્દ્રનગર એલ.સી.બી.ની મદદથી 1.રિજવાન ઉર્ફે હસ્લો યુસુફ જેઠવાને સુરેન્દ્રનગર ખાતે થી ઝડપી પાડ્યો. તેમજ બીજો એક.ઈસ્માઈલ મુસા નગરી માંગરોળ વાળાને પકડી પડ્યો હતો.
હાલ તહેવારો ના સમયે શહેરની શાંતી દોહળવાનો પ્રયાસ કરનારને માંગરોળ ડી.વાય.એસ.પી જે.ડી. પુરોહિત અને પીએસઆઇ બી.કે.ચાવડા તેમજ પો.કો.સુરેશ દફડા ભગતસિંહ વાળા હરેશ મુસાળ વિપુલ ગોહેલ કેતન પરમાર સહિતના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી પકડી પાડવામાં આવ્યા