રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
એ.સી.બી.એ તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી સહિત ચાર પકડયા..
બાંધકામ શાખાના અધિક મદદનીશ એન્જિનિયર રિયાઝ મન્સૂરી તાલુકા વિકાસ અધિકારીની વતીની રૂપિયા 2,45,000 હજાર ની લાંચ લેતા ઝડપાયા..
મનરેગાના એકાઉન્ટર હેમંત પ્રજાપતિ રૂપિયા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ .
વોટરશેડ યોજના કીર્તિપાલ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
જય શ્રી મારુતિ એન્ટરપ્રાઇઝના મહેન્દ્રસિંહ ડાભી એ લાંચિયા તાલુકા વિકાસ અધિકારી સહિત ચાર પકડાયા..