માંગરોળના લોએજ ખાતે ચાંડેરા સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ ઉજવાયો..

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૧ ઉજવાયો.. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક/ સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના માગૅદશૅન પ્રમાણે સંસ્થાના સ્ટાફ મિત્રો દ્વારા કાયૅક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *