રેપપૉર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
પ્રેમપુર ગામે યુનિયન બેન્કમાં ચોરી થઇ..
ચોરીના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો ..
બેન્કમાં ચોરી થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી..
યુનિયન બેન્કમાં ચોરી થતા બેન્કના કર્મચારીઓને. જાણ કરાઈ .
પોલીસએ સી.સી.ટી.વી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.