રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
નિવૃત શિક્ષક ઉપર હથિયાર વડે કરાયો હુમલો..
ઈજાગ્રસ્તને 108 મારફત કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
ઈજાગ્રસ્તને કેશોદ સિવિલ હોસ્પિટલ બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા
ચુનાભઠ્ઠીના રોડ સરદાર નગરમાં આ ઘટના બની..
શ્રીપરશુરામ આશ્રમમાં રહેતા બિપીન પંડયા ઉપર થયો હુમલો..
બે અજાણ્યા લોકોએ સવારે ઘરમાં ઘુસી માથા ખંભા અને પગમાં ઈજાઓ પહોંચાડી હોવાનુ પ્રાથમિક અનુમાન
કેશોદ સ્થાનીક પોલીસ ઈન્ચાર્જ ડીવાયએસપી એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી..
