હિંમતનગરમાં હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રેકટરનો મેગા ડીલીવરી કેમ્પ અને ખેડૂત સ્નેહ સંમેલન યોજાયો..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

હિંમતનગર સ્થિત એસ્કોર્ટસ કંપનીના ફાર્મટેક અને સ્ટીલ ટ્રેકટરના ઓથોરાઈઝ ડીલર હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં ટ્રેકટરનો મેઘા ડીલીવરી કેમ્પ તથા ખેડૂતો માટે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં ઉપસ્થિત ખેડૂતોને ફાર્મટેક કંપનીના અભિષેખસિંગ,હેમલ પટેલ, પશાભાઈ રબારી, અગવાન ટીવીએસના માલિક ઈસ્લામભાઈ લુહાર,હિન્દુસ્તાન એગ્રોના અસિફભાઈ તથા ઈમ્તીયાઝભાઈ લુહારની ઉપસ્થિતિમાં ટ્રેક્ટરના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
આ કેમ્પમાં સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *