રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ નાલીમખેડા ગામ ના પાણીયા ગામ ની ઘટના…
બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત ગમે…
અકસ્માત મા બાઈક પાછહ બેઠેલા વુઘ્ઘ નો મોત…
ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટ મા લય પાચ કીલોમીટર સુઘી વ્રુઘ અને બાઈક ને ઘસેડી..
બાઈક સાતકીલોમીટરે ટ્રક થી છુટી પડી ત્યારે વ્રુઘ પાચ કીલોમીટરે ફેકાયો..
બાઈક સવાર સગાસંબંધી ને ત્યા પંચમા મા જતો હતો ત્યારે નડીયો અકસ્માત..
ઘટના સ્થળે થી ટ્રક ચાલક ફરાર..
ટ્રક નંબર આઘારે ટ્રક માલીક વિરુદ્ધ ગુનો નોધી વઘુ તપાસ હાથ ઘરી…