રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને તારીખ:-૦૬/૧૦/૨૦૨૧ ના રોજ ચાર વર્ષ પૂર્ણ થતા હિંમતનગર ટાવર વિસ્તારમાં સબંરાકાંઠા એમ. એલ.એ રાજુભાઈ ચાવડા તથા સાબરકાંઠા ફોરેસ્ટ ડી.એફ.ઓ, યોગેશ દેસાઈ તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પ્રોગ્રામ મેનેજર ર્ડો.મયંક પટેલ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા જી.વી.કે ઇમર્જન્સી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.