રિપોર્ટર ;દિવ્યાંગ પટેલ મહીસાગર
જિલ્લા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ.
લુણાવાડા નગર પાલિકા ના 3 વોર્ડ ની મતગણતરી શરૂ
તાલુકા પંચાયત બે બેઠકો ની પણ મતગણતરી શરૂ
નગર પાલિકા ના 8 ઉમેદવારો અને તાલુકા પંચાયત બે બેઠકો પર 5 ઉમેદવારો છે
લુણાવાડા નગર પાલિકા વોર્ડ – 4 5 અને 7 મળી ત્રણ વોર્ડ ની આજે મતગણતરી
તાલુકા પંચાયત ખેમપુર અને પાંડવા આમ બે સીટોની પણ આજે મત ગણતરી