આજ રોજ તારીખ 2/10/2021 ના રોજ સવગઢ ગામમાં મહાત્મા ગાંધી જયંતી નિમિતે જલજીવન મિશન અંતર્ગત ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

જેમાં સભાના અધ્યક્ષ તરીકે સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ સાજીદ રેવાસીયા ,માનનીય જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા તાલુકા પંચાયત સદસ્ય, ઇસ્માઇલ ભાઈ બાવન ,તાલુકા વિકાસ અધિકારી અને સવગઢ ગ્રામ પંચાયતના નવા વરાયેલ તલાટી ક્રમ મંત્રી કુલદીપ સિંહ ભાટી તથા ગ્રામ જનોની હાજરીમાં મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં સવગઢ ગામે કોવિડ 19 અંતર્ગત 100 ટકા રસીકરણ થાય તે માટે સમજ આપવામાં આવી..
સ્વછતા અંતર્ગત ગામે સફાઈ જુમ્બેશ સફાઈકામ થાય તથા 100 ટકા શૌચાલય ઉપયોગ થાય..
તેમજ ગામે સામુહિક સૌચાલય બનાવા માટે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા સૂચન કર્યું તેમજ ગામે 14 મુ નાણાં પંચ અંતર્ગત કામો બાબતે વિગતવાર ચર્ચા કરી તથા 14 મા નાણા પંચ થયેલા કામો તથા G. P. D. P વર્ષ 2022 -2023 ના નવીન કામો કરવા બાબતે જાહેર સભામાં ચર્ચા કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *