2 ઓક્ટોમ્બર ગાંધી જન્મ જયંતિ નિમિતે દેશ ભરમાં ઉજવણી….

Banaskantha

અહેવાલ: સુરેશ રાણા, બનાસકાંઠા

ગાંધી જયંતિ નિમિતે અમીરગઢ ની પંચાયતોમાં ગ્રામસભા યોજાઈ….
૨ ઓક્ટોમ્બર ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે અમીરગઢ તાલુકાની કરજા પંચાયત સહિત વિવિધ પંચાયતોમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી.જેમાં ગ્રામ સભામાં પંચાયતના દરેક સભ્ય હજાર રહ્યા હતા.તેમજ ગામમાં કોઈ પણ સમસ્યાઓ સર્જાય તો તેનો નિકાલ કરવા વિવિધ પ્રશ્નનોને નિકાલ કરવા ગ્રામ જનોને અપીલ સાથે આશ્વાસન પણ આપ્યું હતું..તથા મહાતાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે રાજ્ય તથા દેશભરમાં વિવિધ કાર્યક્રમો પણ ઊજવાય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *