રિપોર્ટર –સુરેશ રાણા, બનાસકાંઠા
વિવિધ માંગણી ને લઈને તલાટી કમ મંત્રીઓ ધરણાં પર….
અમીરગઢ તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવ્યો….
વહેલી સવારથી તલાટી કમ મંત્રીઓએ ઘરણા પર ઉતરી વિરોધ દર્શાવ્યો ……
પડતર માંગણી ને લઈને તલાટી ધરણાં યીજીને વિરોધ દર્શાવ્યો ….
૨૦૦૬ માં નિમણુંક પામેલા તલાટી કમ મંત્રીને ૧૮-૦૧/૨૦૧૭ ના પરિપત્રના લાભો આપી પ્રથમ ઉચ્ચતર ધોરણ મંજુર કરવામાં આવે તેવી માંગણીને લઈને તલાટી કમ મંત્રીએ વિરોધ દર્શાવ્યો ……
તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી ,આંકડા-વિસ્તરણ અધિકારી સહિત સરકારમાં પ્રમોશન આપવાના પ્રશ્નને લઈને ધરણાં પર ઉતર્યા ……