રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
જુનાગઢ એસ.ઓ.જી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી..
રામ મંદિરની સામેની દુકાનમાંથી ગાંજો ઝડપાયો
બાતમી સ્થળેથી ગાંજા સાથે આરોપી પણ ઝડપાયો..
વધુ આરોપીઓ સામેલ છે.કે કેમ તે વધુ તપાસ હાથ ધરાશે..
ગાંજાનો મોટો જથ્થો ઝડપાવાની આશંકા..
હાલ એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
એસઓજી સાથે એફએસએલ ટીમ પણ ઘટના સ્થળે
ગાંજો પકડાયાની જાણ થતાં જોવા માટે લોકોના ટોળા ઉમટયા