રિપોર્ટર.. દિપક જોષી ગીર સોમનાથ
સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદથી સરસ્વતી નદીમાં નવા નીર આવતા યાત્રાધામ પ્રાચી તીર્થ નુ સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મીજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયા.
પુર આવતા જ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ.
શ્રી માધવરાયજી મંદીર આ સિઝનમાં પાંચમી વખત પાણીમાં ગરકાવ થયા..
આ પૂર ને જોવા ગામલોકો ઉમટ્યાં
અને હજી પાણી વધે તેવી શક્યતામા છે.