રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….
ઇડર ચિત્રોડી ગામનો અચંબામાં મૂકે તેવો બનાવ ..
દેવીપુજક પરિવારની પ્રસૂતાએ નવજાત બાળકને આપ્યો જન્મ..
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીર બહાર હૃદય હોય તેવા બાળકનો જન્મ..
શરીર બહાર ધબકતા હૃદયના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અચંબિત..
નવજાત બાળકની હાલત સામાન્ય હોવા છતાં અમદાવાદ ખસેડાયું..
કુદરતની કરામતનો વિડીયો વાયરલ થયો