રિપોર્ટ :ધારી પ્રતાપવાળા અમરેલી
જેમાં અમરાપુર સરપંચ સુખાભાઈ વાળા ના નિવાસસ્થાને મીટીંગ નું આયોજન કરાયું હતું. જેમાં કરણી સેના પ્રદેશ માંથી ગુજરાત સંગઠન મંત્રી કરણી સેનાના સાગર ભાઈ ડાભિયા.સૌરાષ્ટ્ર જોન પ્રવક્તા ગજેન્દ્રભાઈ શેખવા. જૂનાગઢ જિલ્લા કરણી સેના પ્રમુખ રાજુભાઇ વાંક.અમરેલી જિલ્લા યુવા પ્રમુખ કરણી સેના હિરેન્દ્રભાઈ વાળા.ધારી તાલુકા પ્રમુખ કરણી સેના કનુભાઈ વાળા.ધારી તાલુકા આય.ટી.સેલ પ્રભારી. પ્રતાપભાઈ વાળા.ની હાજરી માં અમરાપુર બરવાળા.ઢોલરવા ગામે કરણી સેનામાં સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. તથા.માયાપદર દરબારગઢ ખાતે ટીસી બાપુ ની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠન કેવી રીતે આગળ વધારી શકાય એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તથા કુંકાવાવ વડિયા.તાલુકા પ્રમુખ તરીકે ની જવાબદારી ટી.સી.બાપુ વાળા ને સોંપવામાં આવી હતી.કુંકાવાવ તાલુકા માર્ગદર્શક તરીકે વનરાજભાઈ વાળા અમરાપુર નો ખુબ સારો સહયોગ રહ્યો હતો