અમરેલી:રાજુલા પંથકમા ધોધમાર વરસાદના પગલે ધાતરવડી ડેમ 2 માં એક સાથે 12 દરવાજા ખુલ્યા….

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક….

તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામડાઓ એલર્ટ કરાયા…..

ખાખબાઈ, હીડોરણા,રામપરા, લોઠપુર, સહિતના ગામોને એલર્ટ કરાયા..

અમરેલી:રાજુલા તાલુકાના દેવકા નજીક જોલાપરી નદીમાં પુર આવતા વાહન વ્યહાર બંધ

ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠોરવાયો….

રાજુલા ઉપરવાસમાં વરસાદના લીધે લોકો પણ મુશ્કેલ મુકાયા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *