રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે…
સોમનાથ મહાદેવ મંદિર પર ધજા ચડાવી…
સોમનાથ મહાદેવના દર્શન કરી સહપરિવારએ ધન્યતા અનુભવી..
રાજ્યની સુખાકારી અને કોરાના મહામારી માંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે મહાદેવને પ્રાર્થના કરી…
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા …
સોમનાથ ખાતે મંદિર ટ્રસ્ટ અને ભાજપ સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું…
સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરશે …