હિંમતનગર તાલુકાના ગ્રો -મોર કૉલેજ ખાતે વર્લ્ડ રેબીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…

હિંમતનગર તાલુકાના ગ્રો -મોર કૉલેજ ખાતે તારીખ ૨૮/૦૯/૨૦૨૧ ને મંગળવારના રોજ જી.વી.કે.ઈ.એમ.આર. આઈ દ્વારા ચાલતી ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ૧૦ ગામ દીઠ ચાલતા એમ. વી. ડી પ્રોજેક્ટ તથા ગ્રો-મોર કૉલેજ દ્વારા વર્લ્ડ રેબીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી..
આ પ્રોગ્રામમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સના ર્ડો. સ્વીટી બેન પટેલ દ્વારા કૉલેજના વિદ્યાર્થીઓ ને એનિમલ વિશે તથા રેબીસ વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી..
આ પ્રોગ્રામમાં એન્જીનીયરિંગ વિભાગના વિદ્યાર્થી હાજર રહ્યા હતા.વર્લ્ડ રેબીસ ડે નું આયોજન જી.વી.કે.ઈ.એમ.આર.આઈ ના પ્રોજેક્ટ મેનેજર . ર્ડો. મયંક પટેલ તથા ગ્રો -મોર કૉલેજના પ્રિન્સિપાલ ભરત સુથાર તથા જીવદયામાં થી મિતુલ ભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *