મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા લુણાવાડામાં હિજામાં નો કેમ્પ યોજાયો ..

Mahisagar

રિપોર્ટર :દીવ્યાગ પટેલ મહીસાગર

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા માં મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા એક સેવાકીય અને ઉમદા લોકહીત માટે લુણાવાડામાં આવેલા મદની પ્રાથમિક શાળામાં હીજામાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આશરે 100 થી 120 જેટલા લાભાર્થી એ આ હિજામાં નો લાભ લેવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના હાજી.જમીલ.રશીદ., રીયાઝ કાજી, અક્રમ ખાન, યુસુફખાન અને સંજેલી વાલા સૈફી ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા મદની હીજામા સેન્ટર હાફીઝ.હાસીમ અશરફી ની ટીમ. લેડીઝ પેશન્ટ ના હિજામા ડો.ખુરશીદ મન્સુરી દ્વારા કરવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *