રિપોર્ટર :મહેશ ઋષિ રાજપીપળા નર્મદા
આ પરિચય વગઁમાં નારણભાઇ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ મધુકર ભાઇ વી પાઠક વડોદરા પા્ંત અધ્યક્ષ,ડો નમ્રતા બેન લુહાર હાજર હતા.ગા્હક પંચાયત ની કાયઁપધ્ધતિ,પરિચય,દક્ષસમાજ ની રચના માગઁદશઁન ની રજૂઆત કરવામાં આવેલ હતી.આ પરિચય વગઁ માં હાલ નાં સમય માં ગા્હક નું શોષણ અટકાવવા, ઓનલાઇન ખરીદી થી છેતરપીંડી થી બચવાતેમજ ગા્હકે વસ્તુઓ ખરીદી વખતે કાળજી,ગુણવત્તા તેમજ ખરાઇ કરીને , ગા્હકે જાગૃતતા રાખવાની હિમાયત કરી હતી.આ વગઁ નું આયોજન અને સંચાલન મધુકર ભાઇ વી પાઠક અને અતુલભાઇ શેઠ મારફત કરવામાં આવ્યું હતું.
પરિચય વગઁમાં વડોદરા જિલ્લા તેમજ નમઁદા જિલ્લાનાં સદસ્યો હાજર હતા.
