આજે હિંમતનગર તાલુકા કોંગ્રેસ આયોજિત ૨૨-પરબડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા..

એમાં પ્રચારક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ વજીર ખાન પઠાણની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ અને આમ આદમી પાર્ટીના ૧૫૦ થી વધારે કાર્યકર્તાઓ વજીર ખાન પઠાણના હસ્તે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ગ્રહન કરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા..
જેમાં જિલ્લા પ્રમુખ કમલેશભાઇ પટેલન, તાલુકા પ્રમુખ લાલસિંહ પરમાર, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, પૂવૅ સદસ્ય મુદસસર વિજાપુર, ઉમેદવાર સંજયભાઈ સુતરિયા, પરબડા સરપંચ ઝાહીદ ભાઈ, ઇમરાન દાવડા, ટીવી પટેલ,કુમારભાટ ઇકબાલભાઈ,વિ.એ પટેલ,અશરફભાઇ, વલીભાઈ, ઇમરાન બાદશાહ, રઝાક ભાઈ,આશીફભાઇ,ઇશાક શેખ, દાઉદ મનસુરી, સુલ્તાન મનસુરી,બલોચચાચા,ઝુબેરભાઇ, બાબુભાઈ, અલ્પેશ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *