રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા તાલુકામા પ્રજાજનોમા ખુશીની લહેર…
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અણીયાદ ગામમાં ખુશીની લહેર છવાઈ.
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ગ્રામજનોએ ફટાકડા ફોડીને એકબીજાને મોં મીઠું કરાવ્યું..
તાલુકાના અનેક ગામોમાં જેઠાભાઇ ભરવાડ ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ઊજવણી કરાઈ..