દિલ્હી ખાતે આજે નવનિયુક્ત સહકાર મંત્રી અમિતભાઇ શાહજી ની અધ્યક્ષતામાં દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સહકારીતા સંમેલન યોજાયું…

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….

દિલ્હી ખાતે આજે નવનિયુક્ત સહકાર મંત્રી અમિતભાઇ શાહજી ની અધ્યક્ષતામાં દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સહકારીતા સંમેલનમાં સાંસદ દિપસિંહ રાઠોડની સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં Sahkar Se Samriddhiનો મંત્ર સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવા અને તેની સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં વધુ પ્રભાવશાળી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *