રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….
પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા,ગાંધીનગર વિભાગ એ.ટી.એસ,.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના પો.સ.ઇ કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ. તથા એ.એસ.આઇ.તથા એ.એસ.આઇ. તથા અ.હે.કોન્સ. તથા કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા આ.પો.કોન્સ. આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ તથા આ.પો.કોન્સ. તથા ડ્રા.પો.કોન્સ. દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના માણસો પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઇ ને ખાનગી બાતમી મળતા પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૧૨૧૦૬૧૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૪૧૯,૪૬૫,૪૬૭,૧૧૪ મુજબના ગુનાના ભાગી છૂટેલા આરોપીઓને અયોધ્યા નગર સોસાયટી, ગાંધીનગર હાઇવે રોડ પાછળ મહેસાણા તા.જી.મહેસાણાવાળા સલાલ બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી બન્ને આરોપીઓને સી.આર.પી.સી. કલમ-૪૧ આઇ મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
આમ,એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને છેતરપીંડીના ગુનાના નાસતા ફરતા બન્ને આરોપીઓને પકડવામાં સફળતા મળી..
