કેશોદમાં ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણી યોજાઈ..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ બિન હરીફ થતાં સાત ખંડની ચુંટણીનુ મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સાંઈઠ ટકા મતદાન થયું હતું..
ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૨૦૨૧ની ચુંટણી કેશોદની એલ.કે હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ બિન હરીફ થતાં સાત ખંડની ચુંટણીનુ મતદાન કેશોદની એલ.કે હાઈસ્કૂલ ખાતે ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સાંઈઠ ટકા જેટલું મતદાન થયું હતું. પાંચ પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. જીલ્લા માદયમિક શિક્ષણ સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ આચાર્ય સંઘ વાલી મંડળ સહીતના સાત સંવર્ગોની ચુંટણી ચાલુ છે. જેમાં તમામ મતદારો મતદાન કરશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *