રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
હિંમતનગર તાલુકાના ઝહીરાબાદ પંચાયતએ108 ની રાજ્ય સરકારમા માંગણી કરી હતી..
તે માગણીના અનુસંધાનએ આંજે 108 ફાળવણી કરવામા આવી..
આનો ફાયદો આજુબાજુ 20કિલોમીટરના ગામડાઓની જનતાને લાભ મળશે..
108ના કારણે જનતામાં ખુશીની લહેર છવાઈ ગઇ છે..