રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
આજે રોજ આગામી વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય હિંમતનગર ખાતે હિમતનગર તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારાજિલ્લા તાલુકા પંચાયત સીટ અને વોડ સંયોજક દ્વારા બુથજન મિત્ર અને પેજ પ્રમુખ બનાવવાની કામગીરીના આયોજન કરાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી વિજયભાઈ પટેલ, હિમતનગર વિધાનસભા પ્રભારી હસમુખભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ લાલસિંહ પરમાર, પૂવૅ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. .