પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલના ગામ નજીક નદીમાં માછલીઓ ઉછળતી જોવા મળી…

Panchmahal

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ

પંચમહાલ:- કાલોલ તાલુકાના કાતોલ ગામ નજીક ગોમાં નદીમાંવરસાદના નવા નીર આવતા માછલીઓ ડાંસ કરતી જોવા મળી.કાલોલના કાતોલ ગામ નજીક આવેલી ગોમાં નદીમાં વરસાદ વરસતાં નવા નીર આવતા હાલ કાતોલ પાસે નવા બનાવેલા ચેક ડેમ પાસે માછલીઓ ઉછળતી ડાંસ કરતી જોવા મળી-જોનાર લોકો પણ જોઈને આકર્ષિત થયા. પંચમહાલમાં અગાઉ સારો એવો વરસાદ વરસતા નદીઓમાં ભરપૂર પાણી આવ્યું છે. જયારે નવા નીર સાથે માછલીઓ પણ ઉછળતી જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીરનું આગમન થયું હતું. જેથી નદીઓમાં પાણી વહેતુ જોવા મળે છે. જેમાં નવા બનેલા ચેક ડેમ પાસે માછલીઓ ખુશીથી આનંદથી ઉછળતી જોવા મળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *