મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવામાં આવતા વિરોધ કરાયો..

Panchmahal

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ

આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર બોગસ હોવાની રજુઆત કરાઈ..

સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ ગોધરા અધિકકલેક્ટરને અને મોરવા હડફના મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી.

નિમિષા સુથારના આદિવાસી પ્રમાનપત્રના વિવાદ અંગે હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ..

અગાઉ પણ ચૂંટણી વખતે વિરોધ કરાયો હતો. છતાં પણ તેમનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું. અને હવે તેમને આદિજાતિ વિભાગના મંત્રી બનાવ્યા.

નિમિષા સુથારને મંત્રી પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ..

સરકાર દ્વારા કાર્યવાહી નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉછરવામાં આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *