મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મુલાકાત લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શુભકામનાઓ આપી..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા

શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીસાથે શુભેચ્છા મુલાકાત લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શુભકામનાઓ આપી..

આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગના કેબિનેટ મંત્રી રૂષિકેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

કૃષિ,પશુપાલન,ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઇ સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

વન,પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી કીરીટસિંહ રાણા સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદિપસિંહ પરમારસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા લઇ શુભકામનાઓ આપી..

રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજયકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી વિભાગના રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા લઇ શુભકામનાઓ આપી..

શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો વિભાગના રાજયકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયકક્ષાના મંત્રી વિભાગના રાજયકક્ષાના મંત્રી મનીષાબેન વકીલસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજયકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના રાજયકક્ષા ના મંત્રી અરવિંદભાઈ રૈયાણીસાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી..

ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજયકક્ષાના મંત્રી કુબેર ડીંડોર સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *