મોરવા હડફ ડેમ 100 ટકા પાણીથી ભરાયો.. breaking Panchmahal September 21, 2021September 21, 2021 admin39Leave a Comment on મોરવા હડફ ડેમ 100 ટકા પાણીથી ભરાયો..રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલહડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક..જળાશયમાં 600 ક્યુસેક પાણીની આવક થઇ…જળાશયની જળ સપાટી 166.21 મીટર પહોંચી..ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમના ગેટ ખોલાય તેવી શક્યતા..