આજ રોજ સમસ્ત બ્રહ્મસમાજ સાબરકાંઠા જીલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

જેમાં યુવા પાંખમાં જીલ્લા પ્રમુખમાં હર્ષલભાઈ મહામંત્રી દેવાંગ શુક્લા,ઉપપ્રમુખ નયનભાઈ મેહતા કોષાધ્યક્ષ કેતુલ વ્યાસ મંત્રી પ્રદીપભાઈ કારોબારી અને હિંમતનગર શહેર અને તાલુકા પ્રભારી પારસભાઈ મેહતાની વરણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *