કેશોદ નજીકથી એસ.ટી.માંથી વિદેશી દારૂ ઝડપાયો…

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદ વેરાવળ રોડ વોટરસાઈડ રીસોર્ટ નજીકથી દારૂ ઝડપાયો.
ઉના જુનાગઢ જતી એસ.ટી.માંથી વિદેશી દારૂ ઝડપાયો
જેતપુર ડેપોની એસ.ટી હોવાનું પ્રાથમિક અનુમાન..
બસની પાછળની ડેકીમાથી ઝડપાયો વિદેશી દારૂ..
અઢાર થેલા કેશોદ પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
હાલમાં કેટલી બોટલ દારૂ છે તેની ગણતરી કરવામા આવી રહીછે
ઘટનાની જાણ થતા જુનાગઢ એસટી વિભાગના ડીસી ઘટના સ્થળે દોડી આવ્યા
પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો ની ગણતરી સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.

દારૂ અંગે કોણ જવાબદાર પોલીસ તપાસ પુર્ણ થયા બાદ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *