કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદ શહેર તાલુકાભરમાં દેવાભાઈ સમર્થકોમાં ખુશીનો માહોલ..

વીસથી વધુ નવા મંત્રીઓ લેશે શપથ..

જ્ઞાતીના સમીકરણોના દયાને લઈને મળ્યું દેવાભાઈ ને મંત્રીપદ.

મંત્રીપદ મળવા બાબતે દેવાભાઈને ટેલીફોનીક મળી સુચના..

મંત્રીપદ મળતા શહેર તાલુકાભરમાં જાણ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..

દેવાભાઈને તેમના ચાહકો સમર્થકો સોશ્યલ મીડિયામાં અભિનંદન પાઠવી રહ્યા છે.

બપોરે બે કલાકે કેશોદ ચાર ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *