રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાંથી ૩૮ જેટલા યુ.પી.બિહાર અને ઝારખંડ રાજ્યના કામદારો અને શ્રમીકો પોતાના ખર્ચે બસ દ્વારા રવાના થયા ત્યારે દરેકનુ હેલ્થ સ્કેનીંગ કરવામાં આવ્યુ હતુ. લોકડાઉન લંબાતા દીવની હોટલોમાં કામ કરતા કામદારો અને સરકારી બાંધકામોમાં કામ કરતા શ્રમીકોએ ઘરે જવા પ્રશાસનને રજૂઆત કરતા તેમને વતન જવાની પરવાનગી મળી હતી.