રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
વરસાદની પરિસ્થિતિને ઘ્યાને લઈ લેવાયો નિર્ણય
ડીઇઓ કચેરી દ્વારા જીલ્લાની તમામ શાળાઓને અપાઈ સુચના
સરકારી, બીનસરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક , માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ
મંગળવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંઘ રહેશે ..
જિલ્લાની તમામ શાળાએ સૂચનાની ચુસ્ત પણે અમલવારી કરવા જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું