રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
તાલુકાના ભાજપ અગ્રણી અને કાર્યકરોની માંગ ઉઠી
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત પાંચ ટર્મથી જીત થઈ રહી છે.
ભાજપ કાર્યકરો કઈ રહ્યા છે. કે બે વખત ધારાસભ્ય હોય તેને પદ મળે તો પાંચ વખત ધારાસભ્ય ની ચૂંટણી જીતવા છતાં શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ને મંત્રી પદ કેમ નહી.
ભાજપ અગ્રણી અને કાર્યકરો એકત્રિત થઈને ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરે તેવી સંભાવના
તાલુકા ભાજપની એક જ માંગણી આ વખતે મંત્રીપદ ધારાસભ્ય જેઠાભાઇ ને મળે તેવી ઉઠી માંગ