રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા ખેરા ગડુ ચોરવાડ રોડ થી વિસણવેલ બે ગામને જોડતો અતિ મહત્વના રોડની વારંવાર લેખિત અને મૌખિક રજુઆત ને કારણે રૂપિયા ૮૨,૦૦,૦૦૦/- લાખ પુરા માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળાકામ માટે મંજૂર કરાવવામાં આવ્યા .
જે મંજુર થયેલા રોડના કામનું ખાર્ત મુહુર્ત કરતા માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા તેમજ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
